ek no

ek no

cool MiT

cool MiT
A WARM WELCOME TO ALL OF YOU,
જય
આદિનાથ
પ્રણામ
મીત શાહ

ગુરુવાર, 23 સપ્ટેમ્બર, 2010

મુક્તી મળે કે ના મળે ....મારે ભક્તિ તમારી કરવી છે ,
મેવા મળે કે ના મળે ......મારે સેવા તમારી કરવી છે

33 ટિપ્પણીઓ:

  1. મીત શાહ


    (1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો ……

    (1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ

    (2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર

    (3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર

    (4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર

    “ જેના મનમાં શ્રી નવકાર, તેને શું કરશે સંસાર ! ’’

    (1) નવકાર મંત્રના ચાર પર્યાયવાચી નામો ……

    (1) આગમિક નામ – શ્રી પંચમંગલ મહાશ્રુત સ્કંધ

    (2) સૈધ્ધાંતિક નામ – શ્રી પંચ પરમેષ્ઠી નવકાર મંત્ર

    (3) વ્યવહારિક નામ – શ્રી નમસ્કાર મહામંત્ર

    (4) રૂઢ નામ – શ્રી નવકાર મંત્ર



    (2) નવકારના પદો, સંપદાઓ, અક્ષરો

    – નવકાર ૧૪ પૂર્વનો સાર છે.

    – નવકારના નવપદો છે.

    – નવકારની આઠ સંપદાઓ છે.

    – નવકારના ૬૮ અક્ષરો છે.

    – પહેલા પાંચ પદના ૩૫ અક્ષરો છે. (પંચ પરમેષ્ઠી)

    – છેલ્લી ચાર (ચુલિકા) ના ૩૩ અક્ષરો છે. (ચુલિકા)






    નવકાર વાળીના ૧૦૮ મણકાઓ.

    પંચ પરમેષ્ઠીના ૧૦૮ ગુણ છે. એટલે તે ગુણની આરાધના માટે ૧૦૮ મણકા છે.

    * અરિહંતના ૧૨ ગુણ
    * સિધ્ધ ના ૦૮ ગુણ
    * આચાર્યના ૩૬ ગુણ
    * ઉપાધ્યાયના ૨૫ ગુણ
    * સ્રર્વ સાધુના ૨૭ ગુણ
    * કુલ્લે 108 ગુણ

    આ 108 ગુણ પ્રાપ્ત કરવા 108 જાપ કરવામાં આવે છે




    નવકાર જાપ મહિમા……..

    * નવલાખ જપતાં નરક નિવારે, પામે ભવનો પાર, સો ભવિયા ચોખ્ખે ચિત્તે, નિત્ય જપીએ નવકાર

    o નવલાખ નવકાર મંત્ર ગણનાર નરક અને તિર્યંચ ગતિ ઉપર મજબુત તાળા વાસી શકે છે


    * નવકારના એક અક્ષરના જાપ થી 7 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવું મોહનીય કર્મ તૂટી જાય છે.
    * નવકારનું એક પદ 50 સાગરોપમ પ્રમાણકાળ સુધી પહોંચે તેવુ મોહનીય કર્મ તોડી નાંખે છે.
    * આખો નવકાર 500 સાગરોપમનું (પાપ) મોહનીય કર્મ દુર કરે છે.
    * એક બાંધાપારાની નવકારવાળી 54000 સાગરોપમ નું પાપ તોડે છે.

    * વિધિ પૂર્વક એક લાખ નવકાર ગણીને પૂજે તેને તીર્થકર નામ ગોત્ર કર્મ બંધાય છે.
    * જે ભક્તિ વડે આઠ કરોડ, આઠ હજાર, આઠસો આઠ વખત નવકાર ગણે તે શાશ્ર્વત પદને પામીને ત્રીજે ભવે મોક્ષે જાય છે


    નવકારની તાકાત…….

    * એક તરફ એક હજાર મણ લાકડા અને બીજી તરફ અગ્નિને એક કણીયો
    * એક તરફ હજારો ઉંદર અને બીજી તરફ એક જ બિલાડી
    * એક તરફ હજારો ધેટા-બકરા અને બીજી તરફ નાનકડુ સિંહનું બચ્ચુ
    * એક તરફ હજારો (અનંતા) ભવ ના કર્મો અને બીજી તરફ એક નવકાર

    જવાબ આપોકાઢી નાખો
  2. જે માતા-પિતા એ ગોદમા સુવડાવી આપણા આસું લુછ્યા...તે માતા-પિતા ને ગોદડીમા સુવડાવી દગો દઇ આસું વહેવડાવશો નહિ

    જે માતા-પિતાએ પીઢ પર હાથ ફેરવી આપણને સુવાડ્યો...આપણને જગાડ્યો,એ માતા-પિતાથી પીઢ ફેરવી લેવાનુ કામ ક્યારેય ના કરવુ

    એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે-"ભગવાનને ભજવાથી માતા-પિતા મળતા નથી,પરંતુ માતા-પિતાને ભજવાથી ભગવાન અવશ્ય મળે છે."

    ઘરની માતાને રડાવે અને મંદિરની માતાને ચુંદડી ઓઢાડે .....યાદ રાખજો.....મંદિરની માતા ક્યારેય ખુશ થતી નથી..

    પત્ની તો પસંદગીથી મળે છે,પરંતુ માતા-પિતા પસંદગીથી નહિ,પુણ્યથી મળે છે
    "માતા-પિતા અને ક્ષમા એક જ છે,કેમ કે માફી આપવામા બન્ને નેક છે


    ‎'તમે આમ બોલ્યા હતા 'એમ કહેવાને બદલે 'હુ આમ સમજ્યો હતો'એમ કહેવા લાગીશુ તો ઘણી ગેરસમજો દૂર થવા લાગશે.-
    આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મારાસાહેબજી


    હે પરમાત્મન્,નવા કપડા બગડી ન જાય એ માટે સતત સાવધ રહેતા મને,આપ એવિ સદબુદ્ધિ આપો કે મને મળેલો નવો દિવસ હુ પાપો કરવા દ્વારા ક્યારેય બગાડી ન બેસુ.-આચાર્ય વિજય રત્નસુંદરસૂરિ મારાસાહેબજી

    જવાબ આપોકાઢી નાખો
  3. ભગવાન
    એક અદ્રશ્ય પરિવાર છે જ્યારે આપણા માતા-પિતા (પરિવાર) એક જોઈ શકાય તેવા
    ભગવાન છે, જો તમે આ દેખી શકાય એવા ભગવાનની (માતા-પિતાની) સંભાળ રાખશો તો
    અદ્રશ્ય પરિવાર (ભગવાન) તમારી સંભાળ રાખશે

    જવાબ આપોકાઢી નાખો
  4. હયાત માતા-પિતાની છત્રછાયામાં,
    વ્હાલપનમાં બે વેણ બોલીને, નિરખી લેજો,
    હોઠ અડધા બિડાય ગયા પછી,
    ગંગાજળ મૂકીને શું કરશો…

    અંતરના આશીર્વાદ આપનારને,
    સાચા હૃદયથી એક ક્ષણ ભેટી લેજો,
    હયાતી નહી હોય ત્યારે નત મસ્તકે,
    છબીને નમન કરીને શું કરશો…

    કાળની થપાટ વાગશે, અલવિદા એ થઈ જશે,
    પ્રેમાળ હાથ પછી તમારા પર કદી નહીં ફરે,
    લાખ કરશો ઉપાય તે વાત્સલ લ્હાવો નહીં મળે,
    પછી દિવાનખંડમાં તસવીર મૂકીને શું કરશો…

    માતા-પિતાનો ખજાનો ભાગ્યશાળી સંતાનને મળે,
    અડસઠ તિરથ તેના ચરણોમાં બીજા તિરથ ના ફરશો,
    સ્નેહની ભરતી આવીને ચાલી જશે પલમાં,
    પછી કિનારે છીપલાં વીણીને શું કરશો…

    હયાત હોય ત્યારે હૈયું તેનું ઠારજો,
    પાનખરમાં વસંત આવે, એવો વ્યવહાર રાખજો,
    પંચભૂતમાં ભળી ગયા પછી આ દેહના,
    અસ્થિને ગંગામાં પધરાવીને શું કરશો…

    શ્રવણ બનીને ઘડપણની લાકડી તમે બનજો,
    હેતથી હાથ પકડીને ક્યારેક તીર્થ સાથે કરજો,
    માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ સનાતન સત્ય છે,
    પછી રામનામ સત્ય છે બોલીને શું કરશો…

    પૈસા ખર્ચતા સઘળું મળશે, મા-બાપ નહીં મળે,
    ગયો સમય નહીં આવે, લાખો કમાઈને શું કરશો,
    પ્રેમથી હાથ ફેરવીને ‘બકા‘ કહેનાર નહીં મળે,
    પછી ઉછીનો પ્રેમ લઈને, આંસું સારીને શું કરશો…

    જવાબ આપોકાઢી નાખો
  5. ‎"BE GOOD,SAY GOOD,DO GOOD"

    Read this carefully..god has given us'REAL EYES'...to 'REALISE'the "REAL LIES"...!

    LIFE IS NOT A REHEARSAL ...
    EACH DAYIS A REAL SHOE .....
    NO RETAKES .... NO REWINDING..
    SO GIVE THE BEST PERFOMANCE IN ALL UR ROLES ♥

    "LIFE IS A QUESTION,NOBODY CAN ANSWER IT "
    AND
    "DEATH IS AN ANSWER,NOBADY CAN QUESTION It "...

    THE MOST meaningfulman MSG..

    asked GOD"GIVE me EVERYHING TO ENJOY LIFE ..
    "
    GOD REPLIED " I HAVE GIVEN U LIFE TO ENJOY EVERYHING.
    "SO BE HAPPY :)

    જવાબ આપોકાઢી નાખો
  6. ઘણી ભુલો થઇ છે મારાથી,પણ તમે હંમેશા ભુલો ને ભુલતા આવ્યા છો,માફી માંગવાને લાયક નથી ઘણી ભુલો,છતા આજે હૈયેથી કબુલતો આવ્યો છુ...જો જાણતા - અજાણતા મારાથી તમારુ હૈયુ દુભાયુ હોય તો...મારા આત્માની સાક્ષીએ હુ આજે મન ,વચન અને કાયાથી"મિચ્છામી દુકડમ્"

    જવાબ આપોકાઢી નાખો
  7. દિવસો લાંબા હોય છે, પણ વર્ષો ટૂંકા હોય છે

    વિશ્વની મહાન સિદ્ધિઓમાંની ઘણી, કંટાળેલા અને હતાશ માણસોનાં સતત કામ ચાલુ રાખવાને લીધે થયેલી છે

    નિષ્ફળતાનો ડર એ સફળતાનો સૌથી મોટો અવરોધક છે

    જ્ઞાન કરતાં કલ્પના વધુ મહત્વપૂર્ણ છે

    કાર્યમાંના આનંદનું રહસ્ય એક જ શબ્દ સાંભળવામાં સમાયેલું છે – અદ્ભુત. કોઈ કાર્યને સારુ કેવી રીતે કરવું તે જાણવું એ તેને માણવા જેવું છે.

    કોઈને પણ વિનયતામાં હરાવીને તમે સૌથી મોટી વિજય મેળવી શકો છો
    જો તમે ક્યારેય ડર્યા, શરમિંદા થયા કે ઘવાયા નથી, તો તેનો અર્થ એમ કે તમે ક્યારેય તક ઝડપી નથી

    આંખને બદલે આંખથી તો આખી દુનિયા આંધળી થઈ જશે

    સફળતા એ અંતિમ નથી હોતી, અને નિષ્ફળતા જીવલેણ નથી હોતી: તેની ગણના ચાલુ રાખવી એ જ ખરી હિંમત છે

    વ્યક્તિને જીવિત રહેવા માટે સારી પ્રતિષ્ઠાની જરૂર હોય છે

    સમય એ સૌથી મૂલ્યવાન વસ્તુ છે જેને મનુષ્ય ખર્ચ કરી શકે છે

    અભ્યાસ એ રીતે કરો જાણે તમે ચિરંજીવ છો. અને જીવો એ રીતે જાણે કાલે જ મરી જવાના છો.

    પ્રયાસ કરો અને નિષ્ફળ થાઓ, પણ પ્રયાસ કરવામાં નિષ્ફળ જશો નહીં

    આશાવાદી માને છે કે આપણી દુનિયા સૌથી સારી છે; અને નિરાશાવાદીને આ વાત સાચી છે એમ માનવામાં ડર લાગે છે

    મન ગમતા સાથી નો સાથ લઇ ને અવિસ,
    મીઠી મધ ભરી યાદ લઈને અવિસ ,
    તમે એક વાર તરસ્યા તો થાવ , હું રૂપિયા વાળું પીન નું પોઉચ લઈને અવિસ

    ગુણ વિનાની સુંદરતા એ સુગંધ વિનાના ગુલાબ જેવી છે

    દરેક વ્યક્તિ પ્રતિભાસંપન્ન હોય છે – પરંતુ કેટલાક લોકો તેમની પ્રતિભાને ક્યારેય જાણતા નથી
    જે વ્યક્તિ પોતાના માટે વિચારતો નથી, એ કંઈપણ વિચારતો જ નથી
    સ્વાર્થીપણું એ પોતાનું જીવન પોતાની ઇચ્છા અનુસાર જીવવું એ નથી, પણ બીજાને આપણી ઇચ્છા મુજબ જીવવા માટે કહેવું તે છે

    આપણે જે વિચારીએ છીએ, તે જ બનીએ છીએ (કૃપા કરીને તમે સુપરહીરો છો એમ વિચારીને ઉડવાનો પ્રયાસ નહીં કરતા)


    તમે શું કહો છો તેના પર ધ્યાન આપો – જે લોકો કંઈ કહેતા નથી, તેઓ ચુપ રહતા નથી
    કોઈપણ પાછા જઈને ફરીથી નવી શરૂઆત કરી શકતું નથી, પણ કોઈપણ વ્યક્તિ જાગ્યા ત્યારથી સવાર સમજીને નવો અંત કરી શકે છે.

    નિરાશાવાદી દરેક તકમાં મુશ્કેલી જુએ છે, અને આશાવાદી દરેક મુશ્કેલીમાં રહેલી તકને જુએ છે

    સમય વહી જાય છે,
    જીવન વીતી જાય છે,
    સાથી ના સાથ છૂટી જાય છે,
    આંખ માંથી આંસુ વહી જાય છે,
    જીવન મા મળે છે ઘણા લોકો,
    યાદ બહુ થોડા રહી જાય છ

    દુનિયામાં ખુશી એમને નથી મળતી, જે પોતાની શરતો પર જીંદગી જીવે છે પરંતુ તેને મળે છે જે બીજાના સુખની ખાતર પોતાની જીંદગીની શરતો બદલી નાખે છે.


    કોઈ સાથે દોસ્તી કરો
    તો નિભાવાની તાકાત રાખો


    મિત્રતા કરી છે, તમારી સાથે કોઇ રમત નથી કરી..

    G :- ગજબ
    U :- યાદ રહીજાય તેવા
    J :- જક્કાસ
    A :- અલ્ટિમેટ
    R :- રાપ્ચિક
    A :- એડવાન્સ
    T :- ટકાટક
    I :- ઈન્ટેલીજન્ટ

    હવે ગુજરાતીમાં સાંભળ

    ગુ :- ગુચવી નાખે તેવા
    જ :- જબ્બર માઈન્ડ વાળા
    રા :- રાજ કરે એવા(બધાના દિલો પર)
    તી :- તીર જેવા ધારદાર

    ___,;;;@@@@;;;;@@@@;;;,
    __,;;;@@,;;;,;;@;;,;;;;,@@;;;,
    __;;;@@;;;,“--“;“--“,;;;@@;;;;
    __ ;;;@@;;;--Hello---;;;@@;;;
    ___;;;@@“;;,--------,;;“@@;;;
    ___“;;;@@“;;;-----;;;“@@;;;“
    ____“;;;;@@;;“;“;;@@;;;;“
    ______“;;;;;@@@;;;;;“
    ________’;;;;@;;;;“
    ___________“;“
    ___,;;;@@@@;;;;@@@@;;;,
    __,;;;@@,;;;,;;@;;,;;;;,@@;;;,
    __;;;@@;;;,“--“;“---“,;;;@@;;;;
    __ ;;;@@;;;----dear---;;;@@;;;
    ___;;;@@“;;,--------,;;“@@;;;
    ___“;;;@@“;;;-----;;;“@@;;;“
    ____“;;;;@@;;“;“;;@@;;;;“
    ______“;;;;;@@@;;;;;“
    ________’;;;;@;;;;“
    ___________“;“
    ___,;;;@@@@;;;;@@@@;;;,
    __,;;;@@,;;;,;;@;;,;;;;,@@;;;,
    __;;;@@;;;,“--“;“---“,;;;@@;;;;
    __ ;;;@@;;;--Friend!--;;;@@;;;
    ___;;;@@“;;,---------;;“@@;;;
    ____;;;@@“;;;----;;;“@@;;;“
    _____;;@@“;;;--;;;“@@;;;“
    ______:;;;@@;-:::@::;;
    ________’;;;;@;@;;;“
    ___________“;“


    Happiest Person

    જવાબ આપોકાઢી નાખો
  8. મુક્તી મળે કે ના મળે ....મારે ભક્તિ તમારી કરવી છે ,
    મેવા મળે કે ના મળે ......મારે સેવા તમારી કરવી છે

    જવાબ આપોકાઢી નાખો
  9. દરેક માણસ માંથી સદગુણ લેવાય, એના અવગુણ ન લેવાય..
    બસ કરો તમે હવે હિસાબ કિતાબકોય’દિ જીત્યો છે પુણ્યનો ખિતાબ?
    અટલો આવ્યો અટલો ગયો પૈસો કરીશો રોજપુણ્યનું ભાથું બાંધી હલકો કરી લો મનનો બોજ
    થાયે ના કોડી નો વેપાર પણ રાખીશું કંઈક ગલ્લામાંપુણ્યનું છાબડું જો છે ખાલી, શું આમ વેડફીશું જીવન આટાં ટલ્લામાં?
    નક્કી કરવાના છે આપણે વધારે કમાણ...

    બાવળના છાયાની નીચે બેસાય,પણ એની શૂળુ નો લેવાય
    ગુલાબના છોડ પરથી ફૂલ લેવાય,પણ એના કાંટા સામે ન જોવાય
    દરિયામાંથી મોતી તો કઢાય,પણ એનુ ખારું પાણી ન પીવાય
    ઉકરડામાં કચરો તો નખાય,પણ એની દુર્ગંધ ના લેવાય
    માટીમાં પાકેલુ ધાન્ય ખવાય,પણ પછી એ માટી ન ખવાય

    દરેક માણસ માંથી સદગુણ લેવાય, એના અવગુણ ન લેવાય.

    જવાબ આપોકાઢી નાખો
  10. જો તમે માનતા હો કે અન્ય લોકો ખુશ રહે, તો દયાળુ બનો. જો તમે ખુશ રહેવા માંગતા હો, તો દયાળુ બનો.

    દુનિયા અનુભવ કરનારાઓ માટે ટ્રેજેડી છે, પરંતુ વિચાર કરનારાઓ માટે કૉમેડી

    બીજાનાં દોષો પ્રત્યે એટલો નમ્ર વ્યવહાર રાખો જાણે એ તમારા પોતાના હોય
    રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે,રાત ચમકતા લાખ સિતારા, યાદ બહુ આવે!રાત દિવસ ઉપકારો તારા યાદ બહુ આવે!
    તે તો માફ કરી ને મારો સહજ સ્વીકાર કર્યો છે,પણ મુજને અપરધો મારા, યાદ બહુ આવે,!
    મારી નાનકડી દુનિયા મા, પગલા તે પાડ્યા છે,તારી આ કરુણા ની ધારા, યાદ બહુ આવે !
    તારી યાદ મા ખૂબ રડ્યો છુ, ત્યારે તૂ મડ્યો છે

    જવાબ આપોકાઢી નાખો
  11. મારી પ્રતિજ્ઞાહું અરિહંત દેવને જ પરમાત્મા માનીશ.પંચ મહાવ્રતધારી સાધુપુરૂષોને જ મારા ગુરૂ માનીશ.વીતરાગદેવના ધર્મને જ હું સત્યધર્મ માનીશ.....વીતરાગદેવના મંદિરમાં હું રોજ જઈશ.સાંસારિક સુખોની લાલચથી હું કોઈ દેવની બાધા રાખીશ નહિં.રાગી અને દ્વેષી દેવોનાં મંદિરમાં નહિ જાઊં.રાગી અને દ્વેષી દેવોએ બતાવેલાં પર્વો પણ હું નહિ માનું.વીતરાગદેવે બતાવેલા દરેક પર્વોની આરાધના હું કરીશ

    જવાબ આપોકાઢી નાખો
  12. સમજવા જેવા સુવાક્યોમન થતાંની સાથે જ સારાં કામો કરી લેવાં.મુનિપણું ઓઘા વિના નહીં! જૈનત્વ તિલક વિના નહી.આ લોકનું દુઃખ ભવિષ્યના સુઃખનું કારણ છે.સ્વાર્થ એ મહાપાપ છે.કર્મ સત્તાનાં ઉપદ્રવથી બચાવનાર - જૈનશાસન છે

    સુવાક્યજીવનસફળ કરવા તારક જિનવાણી સાંભળોએવું ક્યારેય ન માનતા કે તમને જે કંઈ મળ્યું છે તે તમારી આવડત હોશિયારી કેચાલાકી થી મળ્યું છે. નજર દોડાવશો તો તમારા જેવા હોશિયાર લોકો ઘણા દેખાશેજેમને આ બધું નથી મળ્યું

    થોડાક
    શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે અને થોડાક વધુ શબ્દો
    ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે

    જવાબ આપોકાઢી નાખો
  13. યુધ્ધ મેદાનમાં કાલકાચાર્યે અજોડ લક્ષવેધી ધનુર્ધરોની હરોળ આગળ રાખી અને
    મંત્રિત ગર્દભિનું મુખ ખુલતાં જ ધનુર્ધરોએ સેંકડો બાણોથી તેનું મુખ ભરી
    દીધું. ગર્ધભિનો નાદ પ્રગટ્યો નહી અને ગર્દભિલ્લ રાજા પરાજય પામ્યો.
    રાજમહેલમાં કેદ થયેલા સરસ્વતી સાધ્વીને મુક્ત કરાવી ફરી સાધ્વી પદે સ્થાપી
    કાલકાચાર્યે શાસનરક્ષાનું મહાન કાર્ય કર્યું

    એકલવીર કાલકાચાર્ય અવ્યક્તલીંગી બનીને
    હિંદ બહાર ઈરાનમાં જઈને ત્યાંના ૯૬ જેટલા શક...... સામંતો સહિત વિશાળ શક
    સૈન્યને તૈયાર કરીને હિંદ પાચ્હા ફર્યા

    ઉજ્જયિનિ નગરીના કમાંધ રાજા ગર્દભિલ્લે સાધ્વી સરસ્વતીના અનુપમ રૂપસૌદર્યને
    જોઈ તેનુ અપહરણ કરાવ્યું.
    ગર્દભિલ્લ રાજાની ગર્દભિ વિદ્યાના પ્રભાવથી
    મંત્રિત ગર્દભિના મુખમાંથી એવો પ્રચંડ અવાજ નીકળતો કે જેના શબ્દો જ્યાં પણ
    સંભળાતા ત્યાં બધાના મોત થતાં

    જવાબ આપોકાઢી નાખો
  14. પ્રણામ

    જે તમને ગમે છે એની સામે બને તો ઓછુ બોલો કારણકે જે તમારા મૌનને ના સમજી શકે એ તમારા શબ્દોને પણ ક્યારેય નહી સમજી શકે...!

    હકની
    અને અધિકારની માગણી કર્યા કરતા આપણૅ,
    આપણી ફરજનો વિચાર પણ કરવા તૈયાર ન હોઇએ એ તો કેમ ચાલે ?

    રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના,થોડા અમે મુંઝાઇ મનમાં, મરી જવાના,નિજ મસ્ત થઈ જીવન આ પૂરું કરી જવાના

    જવાબ આપોકાઢી નાખો
  15. તલવાર હાથમા છે?
    બીજાને ડરાવી શકશો.

    ઢાલ હાથમા છે?
    બીજાથી બચી
    ... શકશો.

    પણ્,પ્રેમ હ્રદય મા છે?
    બીજાને તમારા બનાવી શકશો

    જેના ઘરમાં પસ્ચિમની જ બારી હોય છે એને સૂર્યાસ્ત સિવાય બીજુ કઇ જ નથી
    દેખાતુ.

    જેની વિચારસરણી નકારાત્મક હોય છે એને કાયમ ગમગીનીનો જ અનુભવ થયા
    કરતો હોય છે

    જવાબ આપોકાઢી નાખો
  16. વિચારણામા કદાચ ભૂત,ભવિષ્ય અન વર્તમાન એ ત્રણે કાળને તમ સામેલ કરી શકશો પણ
    આચરણ માટે તો તમાર વર્તમાનકાળને જ પકડવો પડશૅ

    જીવન છોડી દેવા તૈયાર થઇ જતો માણસ જો અહં છોડી દેવા તૈયાર થઇ જાય તો એને
    જીવન છોડવા જેવુ ન લાગે પણ માણવા જેવુ લાગે


    પ્રણામ
    મીત શાહ

    જવાબ આપોકાઢી નાખો
  17. નવરાશની પળોમાં થોડી હળવાશ

    ૧. જો તમને એમ લાગતું હોય કે શિક્ષણ ખચાર્ળ છે તો અજ્ઞાન અજમાવી જુઓ!!

    ૨. તમારી પાસે બે પૈસા હોય તો; એક પૈસાથી રોટલો ખરીદજો; અને બીજાથી ફૂલ. રોટલો તમને જીવન આપશે અને ફૂલ તમને જીવન જીવવાની કળા શીખવશે.

    ૩. ખૂટી જાય શબ્દો તો..... લાગણીઓને મૌનથી મઠારો ;
    હૃદયની વાણીને નથી જોઈતો શબ્દોનો ઠઠારો ...

    ૪. કલમનો "ક" અને ખડિયાનો "ખ" ભેગા કરીએ તો જ ગણપતિનો "ગ" બને. ગણપતિની કૃપાથી જ "ઘ" ઘરનો થાય... અને ઘર થાય તો જ ચકલીનો "ચ" એટલેકે બાળ-બચ્ચાવાળા થવાય!!

    ૫.હજી તો સત્ય પોતાના જોડા પહેરી રહે, ત્યાંતો જુઠાણું અડધી દુનિયાનો ચકરાવો મારી ચુક્યું હોય છે.

    ૬. બંદૂકથી બીક લાગે, કે aસલામતીનો અનુભવ થાય તેનો આધાર તમે બંદુકની કઈ બાજુએ છો તેની પર છે!!

    ૭.જેનો મુકાબલો કરવાનું શક્ય ન હોય તેની સાથે જોડાઈ જવામાં શાણપણ છે.

    ૮. આપણે કેટલા સુખી છીએ તેનો આંક આપણે સામી વ્યક્તિમાં કેટલી ઈર્ષા જગાવી શકીએ છીએ તેના ઉપર આધારિત છે.!!

    ૯. સાપનું ઝેર પણ કાબેલ માણસના હાથમાં હોય તો ફાયદો કરે; .. અને બેવકૂફ માણસના હાથમાં મધ પણ નુકસાન કરે.

    ૧૦. એક સાચા સાથે ત્રણ ખોટા પણ હોય છે.................કે.બી.સી. નો સાર!!

    ૧૧.કોઈપણ સ્ત્રી એવા પુરુષને પસંદ કરે છે કે જે પૈસા કમાવવાની બાબતમાં હોશિયાર હોય; અને સાથે સાથે તેની પાછળ ખર્ચી શકે તેવો મૂરખ પણ હોય!!

    ૧૨. સન્માન કેવું પામશો મૃત્યુ પછી તમે..........જોવા તમાશો એક વાર ગુજરી જવું પડે!!!

    ૧૩. ખરાબ શાસકો ભલા નાગરિકો દ્વારા ચૂંટાય છે.....જે મતદાન નથી કરતા!!

    ૧૪. દિલ તમોને આપતા આપી દીધું.......... પામતા પાછું અમે માપી લીધું.
    માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં .....ચોતરફથી કેટલું કાપી લીધું!!!!

    ૧૫. કેટલાક પુરુષો ઘેર પણ ઓફિસનું કામ કરતા હોય છે......હા.. પણ તેની સામે કેટલીક મહિલાઓ પણ ઓફિસમાં ઘરનું કામ કરતી હોય છે.!!

    ૧૬. થોડાક શબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે... ને થોડા વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે!!!

    ૧૭.ધૂળ જેવી જિંદગી છે આપણી .........આંસુડા રેડી એમાં તું કીચ્ચડ ન કર!!!

    ૧૮. ખુલાસા કદી કરશો જ નહિ. ---- મિત્રોને તેની જરૂર નથી; અને દુશ્મનો તેને સ્વીકારવાના જ નથી.

    ૧૯. બરફ જેવી છે આ જીંદગી...... જે ભૂતકાળ પણ પાણી અને ભવિષ્યકાળ પણ પાણી!!!

    ૨૦. મારી પત્ની આજકાલ એટલી બધી જાડી થઈ ગઈ છે કે હોટેલમાં જમવા જઈ એ છીએ તો waiter "મેનુ" ને બદલે " estimate " આપે છે.!!

    ૨૧. "મારા પતિ મને દુનિયાની સૌથી ખુબસુરત સ્ત્રી માને છે"!! .........
    "કદાચ તારા પતિના ચશ્માના નંબર બદલાયા હોવા જોઈએ. "!!

    ૨૨. કેટલાક લોકોનું દિલ દરિયા જેવું વિશાળ હોય છે, કે જેમાં એક ચકલુય પોતાની તરસ ન છીપાવી શકે...

    ૨૩. ઝાડ પર ચડવું હોય તો કોઈનો હાથ જોઈએ .....પણ પહાડ ચડવો હોય તો પોતાના પગમાં તાકાત જોઈએ .

    ૨૪. સમાજનો એક ભાગ નકરા વૈતરા કરે છે,.... અને બીજો ભાગ પૈતરા!!!

    અને છેલ્લે:

    ભગવાન કેમ વિશ્વવિદ્યાલયમાં સ્થાન મેળવી શકે નહિ?!
    કારણ કે -----

    --તેમનું એક જ પુસ્તક (ભગવતગીતા) પ્રગટ થયું છે.

    --એ પુસ્તકમાં વિદ્વાનોના reference , અવતરણો, ઉતારા વિગેરે ટાંકવામાં આવ્યા નથી.

    -- તે કોઈ જાણીતા પ્રકાશનમાં પ્રસિદ્ધ થયું નથી, અને કોઈ વિદ્વાને એની પ્રસ્તાવના લખી નથી.

    --આ પુસ્તક તેમણે જાતે લખ્યું છે કે નહિ, એ પણ કેટલાક લોકો માટે સંશય નો વિષય છે.

    -- તેમણે જગતનું સર્જન કર્યું છે. ઠીક છે. પણ ત્યાર પછી એ શું કરે છે? એની કોઈને ખબર નથી.
    અને સૌથી અગત્યનું એ છે કે

    ---તેમના કાર્યોની નકલ કરવામાં ઘણા બધાને ઘણી બધી તકલીફો પડે છે!!!

    જવાબ આપોકાઢી નાખો
  18. "જે બાળકો હોય છે માતા-પિતાને સમર્પિત ,
    નથી થતા એના પર કોઇ દેવ-દેવી કોપિત."

    એક કવિ એ સાચુ જ કહ્યુ છે...
    કે,
    "સાચે જ માતા-પિતા મહાન હોય છે,
    જ્યા પણ હોય પણ બાળકમા એની જાન હોય છે."


    ...........(0 0)
    .---oOO-- (_)-----.
    ╔═════════════════╗
    ║ માતા-પિતા વિના સુનો સંસાર
    ╚═════════════════╝
    '---------------oOO
    .....

    જવાબ આપોકાઢી નાખો
  19. ‎"If we don't forgive ourselves for our mistakes, and others for the wounds they have inflicted upon us, we end up crippled with guilt. And the soul cannot grow under a blanket of guilt, because guilt is isolating, while growth is a gradual process of reconnection to ourselves, to other people, and to a larger whole."

    Sun flower grows best in Sun. Others grow well in shade. Remember God puts us where we grow best. So thank god for every situation.

    "Forgiveness does not change the past, but it does enlarge the future."

    જવાબ આપોકાઢી નાખો
  20. આ જિંદગી આમ જુઓ તો અમારી છે
    પણ એમા થોડી મહેરબાની તમારી છે
    ભલે ને ઉગી તમારા હાથમાં એ રેખાઓ
    પણ એમા કિસ્મત લખેલી અમારી છે

    —————————————-

    જિગરના ટુકડાઓને વિણવા નિકળ્યોછુ
    નાજાણે કોના પ્રેમને શોધવા નિકળ્યોછુ
    રાતના અંધારામા દિવો લઇને નિકળ્યોછુ
    પ્રેમના નગરમા પ્રેમને શોધવા નિકળ્યોછુ

    —————————————-

    બસ દુર્દશાનો એટલો આભાર હોય છે,
    જેને મળું છું મુજથી સમજદાર હોય છે.

    —————————————-

    ના તને ખબર પડી ના મને ખબર પડી,
    કે હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી
    કારણમાં કઇ નહીં બે આંખ લડી
    હું પ્રેમમાં પડ્યો કે તું પ્રેમમાં પડી

    —————————————-

    ધંધો ના કોય ગમતો ના નોકરી ગમે છે, જ્યાર થી અમને ઍક છોકરી ગમે છે,
    ઍનો જ ચહેરો ગુમ્યા કરે છે મગજ મા, ના ઘર ગમે છે ના ઓસરી ગમે છે……

    જવાબ આપોકાઢી નાખો
  21. હું તારી HARD DISK ને તું મારી RAM

    હું તારી HARD DISK ને તું મારી RAM,
    તને કરું છું ERROR વગર નો પ્રેમ ,
    તું શુકામ કરે છે મને HATE,
    હું કરું છું SAVE ને તું કરે છે FORMAT..
    મારી દિલ ની લાગણી નો તને કરું EMAIL,
    તારા તરફ થી કેમ આવે DELIVARY REPORT FAIL;
    DOWNLOAD થાય છે દિલ માત્ર તારી જ FILE ,
    અને તું જ છે જે HIDE કરે છે તારી PROFILE.
    મારા MEDIA PLAYER માં તારા જ ગીતો વગાડું .
    આ લાગણી ની PEN DRIVE તને કેમ કરી પહોચાડું .
    હા પાડી ને HACK કરી લે મારા દિલ ની SITE,
    તારા વગર થઇ ગયો છું BIT વિના ની BYTE.
    તારા પ્રેમ નો VIRUS મને કેવો નચાવે
    કરું હું DELETE તો ફરી પાછો આવે .
    તારા વિના PROCESSOR માં ‘હોશ’ ક્યાંથી આવે ,
    DUALCORE ના જમાના માં P4 થી કામ ચલાવે!

    જવાબ આપોકાઢી નાખો
  22. દાઝે ભરેલા ને કડ્વા વેણલા રે લોલ
    એથી છુટી તેની જીભડી રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    પિયરમા એ પ્રેમતણી પૂતળી રે લોલ
    સાસરીએ જૂદેરી એની જાત રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    અગન ભરેલ એની આંખડી રે લોલ
    વડ્કા ભરેલાં એના વેણ રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    કાળાજુ કઠણ્ એના હાડ્મા રે લોલ
    જીવ છપનીયો દુકાળ્ રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    ભાઇઓ ને બહેન એનાં દોહ્યલા રે લોલ
    સાસુએ સિંચેલ એની સોડ્ય રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    રીમોટ આધાર એની આંગળી રે લોલ
    કાળજામાં કૈંક ભરી દાઝ
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    ચિત્તડું પિયર એનું ચાકડે રે લોલ
    પિયરે જોડેલ એના ફોન રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    જીભે બડ્બડ રોજ બબડ્તી રે લોલ
    બોલતા ખૂટે ન એની લવારી રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    પતિને એ હશે ધ્રૂજાવતી રે લોલ
    ભવોભવ ન મળે આવી બાય રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    નયનો નીર તો વધે ઘટે રે લોલ
    સરખો એ આસુનો પ્રવાહ રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    વરસે ઘડીક વ્હેમ વાદળી રે લોલ
    લાડીનો વ હે મ બારે માસ રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    ઢળતી ચ હે રે દીસે રોશની રે લોલ
    એની નહિ ટુકાય ટીપટાપ રે
    પતનીની જોડ કાંઇ નહી જડે રે લોલ

    જવાબ આપોકાઢી નાખો
  23. આ મોબાઇલ મને નડે છે.
    પતિની પાછળ આ મોબાઇલ પત્ની ની જેમ્ ફરે છે,
    કંઇક ખોટુ બોલતા આમજ પકડાવી દે છે.
    આ મોબાઇલ મને નડે છે.

    હાલતા ચાલતા ગમે ત્યારે બોલી પડે છે,
    અને ન ઉપાડો ત્યાં સુધી બોલ્યા કરે છે,
    આ મોબાઇલ મને નડે છે.

    રજા માં પણ બોસ ના ફોન આવ્યા કરે છે,
    અને ન્ ઉપાડો તો બીજે દિવસે હાલત્ ખરાબ થાય છે.
    આ મોબાઇલ મને નડે છે.

    રાત્રે પણ સુવા ન દે,
    અને એની રીંગટોન જાણે હ્દય માં શુળ ભોંકે છે.
    આ મોબાઇલ મને નડે છે.

    ફીલ્મ માં પણ્ વાગે ત્યારે બૂમાબૂમ થઈ જાય છે
    અને એ બેટો બેઠો બેઠો હસે છે,
    આ મોબાઇલ મને નડે છે.

    છોકરી ને ફોન્ કરતા મને પકડાવી દે છે,
    પોલીસ ન ડંડા પણ્ એના બાપ્ ની જેમ્ પુછે છે,
    આ મોબાઇલ મને નડે છે.

    વાપરતા તો આનંદ આનંદ થાય છે,
    બીલ આવે ત્યારે ખીસ્સુ મારુ રડે છે,
    આ મોબાઇલ મને નડે છે.

    ભાવનાઓ નો થયો ભુક્કો ને હવે તો,
    પત્રો ને બદલે મીસ્ કોલ્ અને મેસેજ જ થાય છે,
    આ મોબાઇલ મને નડે છે.

    ભગવાન ને ફરિયાદ કરવા ફોન કર્યો,
    તો કહે છે,”તમે ડાયલ કરેલો નંબર હાલ માં વ્યસ્ત છે.”
    આ મોબાઇલ મને નડે છે.

    શું તને પણ્ આ મોબાઇલ આમજ નડે છે

    જવાબ આપોકાઢી નાખો
  24. અમસ્તા જ નથી પાગલ થતા લોકો

    અમસ્તા જ નથી પાગલ થતા લોકો,
    તેની પાછળ કૈંક કારણ હોય છે.

    મદહોશ બનાવે છે પ્રેમીજનોને એવું,
    ચાંદની રાત નું વાતાવરણ હોય છે.

    લાગશે એ પણ મીઠા ભલે હોય ઝઘડા,
    જેના છુપાયેલું પ્રેમ નું આવરણ હોય છે.

    એક નજર પડતા ચોરાય જાય હૃદય,
    પછી થતા એ દર્દનું ક્યાં મારણ હોય છે.

    શું પૂર્ણ થયેલા પ્રેમ નો કોઈ મતલબ નથી ‘હોશ,
    ‘કે હંમેશા અધુરા પ્રેમ ના ઉદાહરણ હોય છે.

    જવાબ આપોકાઢી નાખો
  25. i got the lyrics
    TU MANE BHAGWAN EK VARDAN AAPI DE [tu mane bhagwan ek vardaan aapi de
    jya base che tu mane tya staan aapi de]...(2)

    [hu jivu chu ae jagat ma jya nathi jeevan
    ...zindagi nu naam che bas boz ne bandhan]...(2)

    [aakhri avtaar no bhandaan bandhi de
    jya base che tu mane tya staan aapi de]...(2)

    [tu mane bhagwan ek vardan aapi de
    jya base che tya mane ek staan aapi de]...(1)

    [aa bhoomi ma khoob gaaje paap na padgham
    besuri thai jayi hamari punya ni sargham]...(2)

    [dil rubana taar nu bhangan saandhi de
    jya base che tu mane tya stan aapi de]...(2)

    [tu mane bhagwan ek va rdaan aapi de
    jya base che tu mane ek staan aapi de]...(1)

    [jo vatan ma jya Lagi che sau kare shoshan
    zom a jata koi ahiya na kare poshan]...(2)

    [matlabi sansar nu jo daan kaapi de
    jya baseche tya mane staan aapi de]....(4)

    tu mane bahgwan ek vardaan aapi de

    [jya baseche tu mane tya ek staan aapi de]...(4)

    જવાબ આપોકાઢી નાખો
  26. માતા-પિતાને વંદના ભરણ પોષણ કરી વ્હાલથી મોટો કર્યો, ઉપકાર આપનો કદી ભૂલીશ નહીં મુજ જીવનમાં કંઇક આપ-સેવા કરવા તક મળી, જન્મોજન્મ ફરી સેવા કરવા ઈચ્છા મારી રહી, આપ સેવા કરતા ઘણી ભૂલો હશે મારી, ક્ષમા કરી દેજો એજ પ્રાર્થના રહી મારી, હું ધરતી પર ને આપ ભલે પરલોકમાં રહો,એકલો નથી, આપ જો મારા હૈયામાં વસો, જીવનમાં પ્રભુનામ સાથે આપ નામ જોડી રહ્યો,યાદ કરી આપ ગોદમાં જાણે ફરી રમી રહ્યો, હવે ભવસાગર તરવાની આશ “ચંદ્ર” હૈયે રહે,આપ આશીર્વાદથી જે જરૂર પુરી થશે

    જવાબ આપોકાઢી નાખો
  27. મન સ્વસ્થ હોય તો દુખમાંય દિવાળી છે અને મન અસ્વસ્થ હોય તો સુખમાંય હોળી છે.

    પતન , એ જ પગથિયાની ગફલતને બંધાયેલુ છે જ્યારે ઉત્થાન તો પ્રત્યેક કદમની સાવધગીરીને બંધાયેલુ છે.

    ન ખર્ચેલા પૈસાના આપણે કેવલ ચોકિદાર છે માલિક નહિં

    જવાબ આપોકાઢી નાખો
  28. વ્યક્તિએ કરેલા અપરાધને ભુલી જવો પણ એ અપરાધમાંથી બોધપાઠ લેવાનું ભુલવું નહીં.

    જવાબ આપોકાઢી નાખો
  29. તું મને ન શોધ ક્યાંય આસપાસમાં હું તને મળી શકું તારા જ શ્વાસમાં…
    ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
    સ્વપ્નમાં સાથે હશું કોઇ પ્રવાસમાં…
    સૂર્ય જેમ કોઇનામાં હું સવારથી; અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં…માર્ગમાં કોઇક તો ભૂલું પડ્યું હશે;
    નીકળ્યો હશે પછી પવન તપાસમાં…તું મથામણો કરી ગઝલ લખી તો જો !હું તને મળી જઇશ કોઇ પ્રાસમાં

    જવાબ આપોકાઢી નાખો

Jivdaya

~~ MERA KYA GUNAH ?????????

"TARE TE TIRTH" All in 1 Bhavyatra.by MiT Shah & Team Jain world (J.W)

JAY ADINATH ...........

જીવન

પ્રભુની આજ્ઞામાં રહેવા માટે મળેલું આ જીવન,બીજાઓને આપણી આજ્ઞામાં રાખવામાં જ સમાપ્ત ન થઇ જાય એની ખાસ તકેદારી રાખજો.

છત્રી આપણને જો પલળતાં અટકાવે છે તો શિરછત્ર આપણને બગડતાં અટકાવે છે

વિચારની ઊણપ અને લાગણીની ન્યૂનતા,એ બન્ને પરિબળો ઘર્ષણના,ક્લેશના અને સંકલેશનાં જનક એ એ ખ્યાલમાં રાખી એ બન્ને પરિબળોથી ખાસ બચતા રહેજો.

પ્રતિકુળ પરિસ્થિતિનું ગાડું મનના જળને એટલું ગંદું નથી બનાવતું જેટલું અધૈર્ય બનાવે છે

અધિકારનો ઉપયોગ કરવા જતાં ધિક્કારપાત્ર ન બની જવાય એની ખાસ તકેદારી રાખવા જેવી છે.

નાનકડા સમાધાનમાં જો મોટી લડાઇને સમાપ્ત કરી દેવાની તાકાત છે તો નાનકડી ગેરસમજમાં મોટી લડાઇને પેદા કરી દેવાની પાશવી તાકાત પણ ઘરબાયેલી છે એ હકીકત ક્યારેય ભુલશો નહીં

ગમે તેટલું વિશાળ પણ કુટુંબ ,વિવેક અને સહિષ્ણુતા આ બે ગુણના આધારે જ ટકી શકે છે અને ટકી રહે છે.

અંતઃકરણ જ્યારે પ્રેમસભર હોય છે ત્યારે અંદર અપ્રગટ રૂપે રહેલા તમામે તમામ ગુણો જ બહાર પ્રગટ થતા રહે છે.

મનના જગતમાં મોટામાં મોટૂં અને ભયંકરમાં ભયંકર જો કોઇ કારાગૃહ હોય તો એ એ ગલત ધારણાનું.

આ જગતમાં થોડુંઘણું પણ સારું દેખાતું હોય તો એનો યશ ભણેલી વ્યક્તિઓને ફાળે નથી જતો પણ આનંદિત વ્યક્તિઓને ફાળે જાય છે.

પ્રસન્નતાની કક્ષા જેના જીવનમાં ઉત્તમ હોય છે એનુ મરણ અધમ બને એવી કોઇ જ શક્યતા નથી અને પ્રસન્નતાની કક્ષા જેના જીવનમાં અધમ હોય છે એનું જીવન ઉત્તમરહે એવીય કોઇ શક્યતા નથી.

મન સ્વસ્થ હોય તો દુખમાંય દિવાળી છે અને મન અસ્વસ્થ હોય તો સુખમાંય હોળી છે.

‘નથી’ તેની ચિંતા છોડશો તો ‘છે’ તેનો આનંદ માણી શકશો

થોડાકશબ્દો ઉચ્ચારવાથી અગ્નિની સાક્ષીએ લગ્ન થાય છે અને થોડાક વધુ શબ્દો ઉચ્ચારવાથી ઘરમાં અગ્નિનો સાક્ષાત્કાર થાય છે !
જય આદિનાથ

જેના ઘરમાં પસ્ચિમની જ બારી હોય છે એને સૂર્યાસ્ત સિવાય બીજુ કઇ જ નથીદેખાતુ.
જેની વિચારસરણી નકારાત્મક હોય છે એને કાયમ ગમગીનીનો જ અનુભવ થયાકરતો હોય છે


સ્વાદીષ્ટ વાનગી

-સૌ પ્રથમ એક કિલો પ્રેમ લો.

એમાં બરાબર બસ્સો ગ્રામ સ્મિત ઉમેરો.આથો ચડી રહે પછી તેમાં ચાર ચમચી વિશ્વાસ અને ત્રીસ ગ્રામ જેટલી સહાનૂભુતી તથા પા લિટર સચ્ચાઇ ઉમેરો. જે મિશ્રણ તૈયાર થાય તેનેબરાબર ઘૂંટીને ઘટ્ટ થવા દો. પછી તેમાં એટલાં જ વજન જેટલો આનંદ રેડીન ઠીક-ઠીક સમય સુધી વૈરાગ્યનાં ફ્રીજમાં રાખો. કલાક પછી ચોસલાંપાડીને શત્રુઓ તથા મિત્રોમાંવહેંચવા માંડો.

આ સ્વાદીષ્ટ વાનગી નું નામ છે - જીવન

કાદવ, કચરો, મેલ, ધૂળ, કાંટા અને અગ્ની આ બધુ તો દોસ્તો દેખાય છે માટે આના થી દુર રહી જવાય છે. સમજયે જાણીયે અનુભવયે બધુ પણ વાસ્તવિકતા છે જીવનની, .... થઇ જાતા પાપ તો મરણ પથારી એ જ દેખાય છે......."

ન ખર્ચેલા પૈસાના આપણે કેવલ ચોકિદાર છે માલિક નહિં

મન સ્વસ્થ હોય તો દુખમાંય દિવાળી છે અને મન અસ્વસ્થ હોય તો સુખમાંય હોળી છે

વ્યક્તિએ કરેલા અપરાધને ભુલી જવો પણ એ અપરાધમાંથી બોધપાઠ લેવાનું ભુલવું નહીં.

ઉજાગરો થયો હોય તેને રાત લાંબી લાગે છે, થાકેલાના રસ્તા લાંબા લાગે છે તે જ રીતે
ધર્મને ન સમજનાર મૂઢ માણસને સંસાર લાંબો લાગે છે !!

જય આદિનાથ

~~~~~JAY ADINATH ~~~~~

JAY ADINATH.....

JAY ADINATH.....

TU MANE BHAGWAN EK VARDAN AAPI DE

TU MANE BHAGWAN EK VARDAN AAPI DE



tu mane bhagwan ek vardaan aapi de

jya base che tu mane tya staan aapi de]...(2)


hu jivu chu ae jagat ma jya nathi jeevan

...zindagi nu naam che bas boz ne bandhan...(2)


aakhri avtaar no bhandaan bandhi de

jya base che tu mane tya staan aapi de...(2)


tu mane bhagwan ek vardan aapi de

jya base che tya mane ek staan aapi de...(1)


aa bhoomi ma khoob gaaje paap na padgham

besuri thai jayi hamari punya ni sargham...(2)


dil rubana taar nu bhangan saandhi de

jya base che tu mane tya stan aapi de...(2)


tu mane bhagwan ek va rdaan aapi de

jya base che tu mane ek staan aapi de...(1)


jo vatan ma jya Lagi che sau kare shoshan

zom a jata koi ahiya na kare poshan...(2)


matlabi sansar nu jo daan kaapi de

jya baseche tya mane staan aapi de....(4)


tu mane bahgwan ek vardaan aapi de


jya baseche tu mane tya ek staan aapi de...(4)

tu mane bhagwan ek vardan api de

tu mane bhagwan ek vardan api de
tu mAne

TU MANE bhagwan ek vardan api de

TU MANE bhagwan ek vardan api de